Khel mahakumbh 3.0 Registration | ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન શરુ

ગુજરાત જીતશે : રમતવીરો  ખેલ મહાકુંભ માટે 25મી તારીખ સુધી જ રજીસ્ટ્રેશન કરાવી ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. બધા જ જે રમતમાં રસ ધરાવે છે તેવા સ્પોર્ટ્સ મેન લોકો માટે ખેલ મહાકુંભ નો આયોજન કરવામાં આવે છે. આ ખેલ મહાકુંભ જુદી જુદી ઉંમરના ખિલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવીને વિજય પામી શકે છે. આ ખેલ મહાકુંભ ખિલાડીઓને  તેમજ તેમને શીખવતા શિક્ષક અથવા તો કોષને નાણાકીય રીતે પુરસ્કાર આપી સન્માન આપવામાં આવે છે. 

આજના જમાનામાં માત્ર નોકરી જ બધું નથી વ્યક્તિ સ્પોર્ટમાં પણ પોતાનું કરિયર બનાવી શકે છે. અને કારકિર્દી હસિલ કરી શકે છે. સ્પોર્ટ્સમાં ખિલાડી  ઓ જિલ્લા કક્ષાએ ઉત્તીન થઈને  તાલુકા કક્ષામાં રમતમાં ભાગ લે છે. ત્યાંથી વિજય થતા તેઓ  રાજ્ય  કક્ષા તરફથી રમે છે ત્યારબાદ રાજ્યમાં વિજય થયા બાદ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખિલાડી તરીકે સિદ્ધિ અને ખ્યાતિ મેળવે છે .

આ ખેલ મહાકુંભનો પ્રારંભ વર્ષ 2010 માં  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓ માટે અને નાગરિકોમાં  રમત ગમત વિશે જાણકાર બની તેમજ તેઓનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે કેમ વિચારી આ ખેલ મહાકુંભ નું પ્રારંભ કરવામાં આવ્યું હતું.  ખેલ મહાકુંભ ભાગરૂપે સ્પોર્ટ્સ એથોરીટી દ્વારા ગુજરાત દર વર્ષે આ ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે જેમાં ઘણા ખિલાડી રમતવીરો ભાગ લઈને પોતાનું ભવિષ્ય ઉજ્જવલ બનાવશે.

ખેલ મહા કુંભ માં રહેલ ડાયરેક્ટર જનરલ શ્રી .આર.એસ નીનામાના  સલાહ થી ગુજરાત એ વિજય થશે. આમ ગુજરાતના લક્ષ્ય લઈને આયોજિત આ ખેલ મહાકુંભ 3.0 દ્વારા શાળામાં તથા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા કક્ષે જિલ્લા કક્ષે તેમજ આ બંનેમાં વિજેતા થયા બાદ રાજ્ય કક્ષા શુધી રમત ખિલાડીઓને લઈ જવામાં આવે છે. ખેલ મહાકુંભમાં રમતવી ની ઉંમર હિસાબે તેને અમુક કેટેગરીમાં એ જોવામાં આવે છે તે કામ શાળા કક્ષાએ થાય છે. જેવા કે અન્ડર -9 , અન્ડર -11, અંડર-14 , અંડર- 17 જેવા કેટેગરીવાળા શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ કેટેગરીમાં આવતા એથ્લેટિકસ ની રમતમાં ભાગ લેવાનો રહેશે.

ખેલ મહાકુંભમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની તારીખ

ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રમતવીરોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની શરૂઆત 5 ડિસેમ્બર 2024 થી લઈને 25 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન છ વાગ્યા સુધીમાં કરાવવાનું રહેશે.

ખેલ મહાકુંભમાં રમતવીર માત્ર કોઈપણ બે જ રમતમાં ભાગ લઈ શકે છે. શાળા કક્ષા દ્વારા અન્ડર -9 , અન્ડર -11, અંડર-14 , અંડર- 17 તમામ કેટેગરી વાળા રમતવીરોએ તેમની શાળામાંથી જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ જે ખેલાડી કોલેજ કરી રહ્યા છે એવા ખેલાડીઓએ પોતાનો રજીસ્ટ્રેશન ઓનલાઇન અથવા તો કોલેજ તરફથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 

હવે જે વિદ્યાર્થી પોતે અભ્યાસ નથી કરતા અથવા તો કોલેજ પણ નથી કરતા તેવા વિદ્યાર્થીઓએ જિલ્લા રમત પરીક્ષણ કેન્દ્ર પરથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તે ખિલાડી ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઉંમર મર્યાદા ની ઉમર ગાણતરી આધાર વર્ષ 31જુલાઈ 2024 છે.

ખેલાડીઓ જે કક્ષાની સ્પર્ધા ની શરૂઆત કરે છે તે એક જ ટીમના અને એક જ શાળાના વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે તેમજ શાળાનો કોડ નંબર પણ સરખો હોવો જરૂરી છે. તેમજ તે શાળાના આચાર્ય પણ એક જ હોવા જરૂરી છે. તેમજ જે ખેલાડી ખેલ મહાકુંભ ભાગ લેવા માંગતા હોય તેના પાસે પોતાની બનોફાઈડ હોવી જરૂરી છે જે રજીસ્ટ્રેશન કરતી વખતે સમિટ કરાવવાની રહેશે. 

તેમજ ખેલ મહાકુંભમાં પોતાની ઉંમર સાચી રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે જો ઉંમર ખોટી હશે તો તે વ્યક્તિ ખેલ મહાકુંભમાં ત્રણ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.

ખેલ મહાકુંભ હેલ્પલાઇન નંબર

ખેલ મહાકુંભ માટે ની વધુ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે હેલ્પલાઇન નંબર:- 180024460151 ની મુલાકાત લો અને યોગ્ય માહિતી અને જાણકારી મેળવો. 

ખેલ મહાકુંભ ભાગ લેવા માટે રમતવીર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ તેમજ તે ગુજરાત રાજ્યમાં બે વર્ષથી અભ્યાસ કરતો તેમજ નોકરી વ્યવસાય અથવા તો રહેતો હોવો જોઈએ. તેમજ ખિલાડી જે જિલ્લામાં ભાગ લેવા માંગતો હોય તેનો રહેવાસી હોય ખૂબ જ જરૂરી છે. 

રમતવીરે પોતાના આધાર કાર્ડ ચૂંટણી અને બેંકની પાસબુક ની ઝેરોક્ષ જમા કરાવવાની રહેશે. ખેલ મહાકુંભ ભાગ લેનાર ખેલાડીઓને તાલુકા તેમજ જિલ્લા અને રાજ્યકક્ષાના વિજાતાઓ માટે નાણાકીય પુરસ્કાર આપવામાં આવશે. અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17,એજ રમતવીરને 40 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછા ખેલાડીઓ ને તાલુકા કક્ષાએ જો

  • પહેલો ક્રમે આવે તો તે રમતવીરને વ્યક્તિગત દીઠ 1500 રૂ. અને તેની ટીમને 1000 રૂ નો પુરુષકાર આપવામાં આવશે. 
  •  બીજા ક્રમે આવેલ રમત વીર વિજેતા ને 1000 રૂ અને તેની ટીમને 750 રૂ નું પુરસ્કાર આપવામાં આવશે. 
  • ત્રીજા ક્રમે આવેલ રમતવીરને વિજેતા થતા 750 રૂપિયા અને તેની ટીમને રૂ. 500 રૂપિયાનું પુરુષકાર આપવામાં આવશે.

તેમજ જે રમતવીર જિલ્લાકક્ષાએ પહેલા ક્રમે વિજય થશે તે રમતવીરની વ્યક્તિ દીઠ 5000 રૂ અને તેની ટીમને 3000 રૂ પુસ્કર આપવામાં આવશે.

બીજા ક્રમે વિજય ખેલાડીને 3000 રૂ . અને તેની ટીમને 2000 રૂ તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને 2000 રૂ. અને ટીમને 1000 રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. 

જે રમતવીર રાજ્યકક્ષાએ પહેલા ક્રમે વિજય પામેલ ખેલાડીને વ્યક્તિગત દીઠ 10,000 રૂ. અને તેની ટીમને 5000 રૂપિયા. નુ પુરસ્કાર આપવામાં આવશે. 

 બીજા ક્રમે વિજય પામેલ રમત વીર ને વ્યક્તિદીઠ 7000 રૂપિયા. અને તેની ટીમને 3000 રૂ. નુ પુરસ્કાર આપવામાં આવશે.

બીજા ક્રમે વિજય પામેલ રમતવીરને વ્યક્તિ દીઠ 5000 રૂપિયા. અને તેની ટીમને 2000 રૂપિયા નો પુરસ્કાર આપવામાં આવશે.

તેમજ આ સિવાય અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, એજ ગ્રુપ ના ખેલાડી ઓ ને , 40 વર્ષથી વધુ અને 60 વર્ષથી વધુ ગ્રુપની હરીફાઈ માટે શાળા વિશે કહીએ તો તાલુકાકક્ષાની હરીફાઈમાં શ્રેષ્ઠ સારો દેખાવ કરીને પહેલો ,બીજો અને ત્રીજો, ક્રમ મેળવનાર શાળાને અનુક્રમે 

  • પહેલો ક્રમ મેળવનાર શાળાને રૂપિયા. 25,000, નુ પુરસ્કાર 
  • બીજો ક્રમ મેળવનાર શાળાને 15,000 અને રૂપિયા
  • ત્રીજો ક્રમ મેળવનાર શાળાને 10, 000રૂપિયા નકલ પુરસ્કાર આપવામાં આવે છે. 

જે શાળા જિલ્લાકક્ષાએ પહેલો , બીજો, તીજો ક્રમ મેળવનાર શાળાઓને પહેલા ક્રમ મેળવનાર શાળા ને રૂ.1,50,000 નું પુરસ્કાર. બીજો ક્રમ મેળવનાર શાળાને 1,00,000 રૂ 

ત્રીજો ક્રમ મેળવનાર શાળાને 75,000 નકલ ઈનામ આપવામાં આવશે. 

  • રાજ્યકક્ષાની સ્પર્ધામાં જે શાળા પહેલો, બીજો, તેમજ ત્રીજો સ્થાન મેળવનાર શાળા ને અનુક્રમે પહેલા સ્થાન મેળવનાર શાળાને રૂપિયા 5,00,000, નુ પુરસ્કાર. 
  • બીજા નંબરનું સ્થાન મેળવનાર શાળાને રૂપિયા.3,00,000 નુ ઇનામ.
  • ત્રીજું સ્થાન ધરાવનાર શાળાને રૂ.2,00,000 નકદ પુરસ્કાર આપવામાં આવશે.

હવે આમ વધારે પડતું જોતા રાજ્ય કક્ષા એ આવેલ અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, એજ ગ્રુપના વિજય રમતવીરો માટે ના કોચ ને પણ આપવામાં આવે છે.

  • પહેલા ક્રમે આવેલ ને રૂ. 1500 તેની ટીમને રૂ. 1000 પુરસ્કાર.
  • બીજા ક્રમે આવેલ નેરૂ. 1200 તેમજ તેમની ટીમને રૂ. 750 આપવામાં આવશે. 
  • ત્રીજા થાને આવેલ ને રૂ. 900 અને તેની ટીમને રૂ. 500 રનકદ ઈનામ આપવામાં આવશે.

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!