Laptop Sahay Yojana 2024-25 : લેપટોપ ખરીદવા માટે રૂ. 25,000ની સહાય

Laptop Sahay Yojana 2024-25 : સરકાર દ્વારા નાગરિકો માટે એક આધુનિક અને સારી એવી લેપટોપ સહાય યોજના 2024 રૂપિયા 25,000 સુધીની સરકાર દ્વારા મદદ મદદ.લેપટોપ સહાય યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા જરૂર મંદ લોકોને  લેપટોપ ની મદદ કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે. 

અત્યારના  કારોબારીના કામ સૌથી વધારે ઓનલાઇન થાય છે . તેમજ અત્યારના લોકો ઓનલાઇન કામ કરવામાં વધુ રસ ધરાવે છે.લેપટોપના પણ ઘણા ફાયદા છે એટલે પગ દ્વારા ઓફિસના વર્ક તથા વિદ્યાર્થી મિત્રો પોતાનું શિક્ષણ વધુ માહિતી આના દ્વારા મળી શકે છે. જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ની અભ્યાસ કરતા હોય તેવો માટે લેપટોપ એ ખૂબ જ અગત્યનું છે. 

લેપટોપ સહાય યોજના 2024 – 2025

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લેપટોપ સહાય યોજના માં લેપટોપ ઉમેદવારોએ જાતે ખરીદવાનું રહેશે આ લેપટોપ ખરીદવા માટેની નિયમો કયા કયા હશે અને આ ઉમેદવાર  સહાય મેળવવા પાત્ર છે કે નહીં તેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે. આ નીચે આપેલ જાણકારી ધ્યાનપૂર્વક વાંચીને તમે આ સહાય માટે અરજી કરી શકો છો. 

લેપટોપ સહાય માટે સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમજ આ સહાય મેળવવા માટે ઉમેદવારોએ જ્યારે તમારી અરજી મંજુર થઇ જાય એટલે તેનો લાભ તમને મળશે.

Laptop Sahay Yojana નું લક્ષ્ય

લેપટોપ સહાય યોજનાનો મુખ્ય લક્ષ્ય શિક્ષણ મેળવતા વિદ્યાર્થી મિત્રો તેમજ શ્રમિક લોકો માટે. તેમજ જે લોકો ઓનલાઈન વર્ક કરવા માંગતા હોય અને પોતે  જાતે લેપટોપ લઇ શકતા નથી. એવા ઉમેદવાર માટે આ યોજના ગુજરાત સરકારની શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. 

Laptop Sahay Yojana – કોને કોને મળી શકે છે ?

  • જે વિદ્યાર્થી ધોરણ 12 પાસ કરેલ છે અને તેમના 70% થી વધુ રેન્ક હોય તો તે આ યોજના નો ફાયદો  મેળવી શકે છે.
  • જે ઉમેદવાર પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ કોષ પોસ્ટ કરવા માંગે છે તેવા ઉમેદવારો માટે લેપટોપની 50,000 ની હજાર તેનો માપદંડ 50% મદદ આમાંથી બંનેમાંથી જે ઓછું હોય તે સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. 
  • જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ સંસ્થા જે ગુજરાતમાં આવેલ છે તેમજ તેમાં કામ કરતા હોય અથવા તો એકવાર થી લેબર વેલ્ફેર ફંડ કચેરી ખાતે ભરતા હોય તેવા બાળકો પણ આના ફાયદા લઈ શકે છે. 
  • લેપટોપ વિદ્યાર્થીઓના નામ પર લેવાનું રહેશે. 
  • વિદેશમાં અભ્યાસ કરતા અથવા તો વિદેશના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે નહીં. 
  • ઉમેદવારે નવા લેપટોપ ખરીદ્યા પછી છ મહિના  ની અંદર  અરજી કરવાની રહેશે.

Laptop sahay yojana | અરજી કઈ રીતે કરવી

  • સરકાર દ્વારા બહાર શહેર કરવામાં આવેલી લેપટોપ સહાય યોજના અંતર્ગત અરજી કરવા માટે ગુજરાત ગવર્મેન્ટ સત્તાવાર વેબસાઈટ પર જઈને કરવાની રહેશે.
  • લેપટોપ સહાય યોજના અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લેપટોપ સહાય યોજના નો લાભ લેવા માંગતા હોય તેવા ઉમેદવારો ને લેપટોપની ખરીદી પર 25000 રકમની મદદ આપવામાં આવશે.

નોધ : વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

આ પણ વાંચો : kisan parivahan yojana | કિસાન પરિવહન યોજના 75,000

9 thoughts on “Laptop Sahay Yojana 2024-25 : લેપટોપ ખરીદવા માટે રૂ. 25,000ની સહાય”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!