Kisan Parivahan Yojana | ઘરે બેઠા ખેડૂતોને મળી શકે છે વાહન પર રૂ. 75,000ની સબસીડી

Kisan parivahan yojana : ખેડૂતોના સહાય માટે અનેક પ્રકારની યોજનાઓ  સરકાર તરફથી આપવવામાં આવે છે.સરકાર ખેડૂતો માટે  ખેતીના સાધન ની ખરીદી તેમજ વાહનો માટે  સબસીડી આપવામાં આવી રહી છે .

કિસાન પરિવહન યોજના | Kisan parivahan yojana

આ યોજનાથી ખેડૂતોને પરિવહન માટે સબસીડી આપવામાં આવે છે. આ કિશન પરિવાર યોજના શું છે અને તેનો લાભ કઈ રીતે લઈ શકાય તે નીચે આપેલી માહિતી માં આપેલ છે તે સંપૂર્ણ ધ્યાનપૂર્વક વાંચો.

સરકારની વિવિધ યોજના ની વિગતવાર જાણકારી ખેડૂતો પાસે પહોંચે એટલા માટે ગ્રામસેવક તથા ખેડૂતો પોતે અરજી કરી શકે તે માટે  ખેડૂત પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે . જેના ઉપયોગથી ખેડૂતો સ્વયં પોતે  ઓનલાઇન બધી જ યોજનાઓની માહિતી  મેળવી શકે છે. ખેડૂતો જ્યારે ખેતી કરે છે ત્યારે પાકને માર્કેટ સુધી લઈ જવા માટે એક સાધનની જરૂર પડે છે.

જેમકે ટ્રેક્ટર, ટેમ્પો પરિવહન માટે  સાધનોની જરૂર હોવાના કારણે  સરકાર તરફ થી  કિસાન પરિવહન યોજના 2022  માં બહાર પાડવામાં આવી હતી. આમ ખેડૂત તો પોતાનો પાક આસાનીથી માર્કેટ સુધી પહોંચાડી પોતાનું વેતન મેળવી શકે તે માટે સરકાર પરિવહન યોજના દ્વારા વાહનની ખરીદી માટે  સબસીડી આપવામાં આવે છે .

કિસાન પરિવહન યોજનાનો ફાયદો કોણ-કોણ લઈ શકે kisan parivahan yojana gujarat

  • કિસન પરિવહન યોજના  ના ફાયદા મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ યોજનાનો ફાયદો  મળશે.
  • કિશન પરિવાર દ્વારા ખેડૂતોને કુલ ખર્ચાના  35%  અને 75000 બે માંથી જે ઓછું  હોય તે મળશે.
  • સામાન્ય તેમજ  અન્ય ખેડૂતોને કુલ ખર્ચાના 25% અને  રૂપિયા 50,000 બે માંથી  જે ઓછું હોય તે મળશે.

કિસાન પરિવહન યોજનામાં સબસીડી કોને મળી શકે છે?

  • કિશન પરિવાર યોજના ની સબસીડી ના ફાયદા  ગુજરાતના ખેડૂતોને મળશે.
  • આ યોજનાનો ફાયદા લેનાર ખેડૂત પોતાની  માલિકીની જમીન હોવી જોઈએ.
  • લાભ લેનાર ખેડૂત   પોતાની જમીનનું જાણકારી તેમજ દસ્તાવેજ અને  7/12 ના ઉતારા ની નકલ હોવી જોઈએ.
  • કિસાન પરિવહન યોજના નો લાભ લેનાર ખેડૂત વન અધિકાર નો દાખલો  ધરાવતો હોય તો તે પણ આ  યોજનાનો ફાયદો મેળવી શકે છે.
  •  જે ખેડૂતે કિસાન યોજનામાં એક વાર લાભ લઇ લીધો હોય ત્યાર પછી પાંચ વર્ષ સુધી તે પાછો ફરીથી ભાગ લઈ શકતા નથી.

કિસાન પરિવહન યોજનાના નિયમો

  • કિશન પરિવહન યોજના માં પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી  પાસેથી લાભાર્થી ખેડૂતે લેવાનું રહેશે .
  • ખેડૂત કિશન પરિવાર યોજના મેળવવા માટે સહાય મેળવવા માટે પાકું બીલ/લાયસન્સ હોવું જોઈએ.

અગત્યના ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • SC/ST  શ્રેણી ના ખેડૂત હોવ તો તેનું જાતિ નો દાખલો.
  • ખેડૂતની જમીનની સાતબાર
  • લાઇસન્સ
  • બેંક ખાતાની પાસબુક
  • ટ્રાયબલ વિસ્તારના ઉમેદવાર  માટે વન અધિકારી પત્રની નકલ
  • મોબાઈલ નંબર

કિસાન પરિવહન યોજના માટે અરજી કઈ રીતે કરવી?

  • કિસાન પરિવાર યોજના નો લાભ લેવા માટે ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટે નીચે ક્રમશ વિગતવાર માહિતી આપવામાં આવેલ છે.

  • સૌપ્રથમ પહેલા Google સર્ચ કરો.
  • આઇ ખેડૂત પોર્ટલની વેબસાઈટ ખોલો.
  • ત્યારબાદ   તેમાં  કિસાન પરિવહન યોજના પર ક્લિક કરો
  • ક્લિક કર્યા પછી. યોજનાની માહિતી સંપૂર્ણ રીતે વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.
  • જો ખેડૂત મિત્રોએ પે શરૂઆતથી જ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો  તેઓ એ આગળ પ્રોસેસ કરવાની રહેશે
  • અને ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી જ આગળની પ્રોસેસ કરી શકશે.
  • પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલ હોય તો ડોક્યુમેન્ટ  સબમીટ કરવાની રહેશે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ એકવાર ધ્યાનથી જોઈને પીડીએફ ડાઉનલોડ કરી લો.

આ પણ વાંચો : માનવ કલ્યાણ યોજના | Manav Kalyan Yojana

1 thought on “Kisan Parivahan Yojana | ઘરે બેઠા ખેડૂતોને મળી શકે છે વાહન પર રૂ. 75,000ની સબસીડી”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!