Manav Kalyan Yojana 2024 | 28 જેટલા વ્યવસાય અને કારીગરો માટે સાધન સહાય

Manav Kalyan Yojana : ગુજરાત સરકાર તરફ થી એક નવી માનવ કલ્યાણ યોજના 2024 નુ પ્રારંભ (ચાલું )કરવામાં આવેલ  છે. આ યોજનોનો  લક્ષ્ય રાજ્યમાં રહેતા દરેક ગરીબ અને પછાત વર્ગના લોકોને   આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બંને  અને  રોજગાર મેળવી આપવામાં સહાયરૂપ બનવા નો છે. 

માનવ કલ્યાણ  યોજના  દ્વારા ઉમેદવારોની  28 જેટલા જુદા જુદા  વ્યવસાય માટે  જરૂરી એવા સાધનો નિશુલ આપવામાં આવશે. માનવ કલ્યાણ યોજના ની સહાય લેવા માટે  આપેલ વિગતવાર માહિતી ધ્યાનપૂર્વક વાંચવી. 

Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજનાની વિગતવાર જાણકારી

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના
કોણે શરૂ કરેલ હતું ગુજરાત સરકાર દ્વારા
વિભાગનું નામગુજરાતનો  ખાણ વિભાગ તેમજ ઉદ્યોગ
પ્રાયોજિત ગુજરાત સરકાર આદિજાતિ મંત્રાલયની સહાયથી
લાભાર્થી પછાત અને ગરીબ વર્ગ ના નાગરિકો.

માનવ કલ્યાણ યોજનાના ફાયદાઓ તેમજ વિશિષ્ટતા

માનવ કલ્યાણ યોજના હેઠળ, પછાત જાતિના અથવા ગરીબ  કારીગરો, મજૂરો, નાના વેપારીઓ જેમની આવક  ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 12,000 તેમજ શહેરી વિસ્તારોમાં રૂ. 15,000 સછે. તેવા નાગરિકો માટે સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવશે. તેમજ માનવ કલ્યાણ યોજના દ્વારા રાજ્યમાં ઓછી ઇન્કમ ધરાવતા નાગરિકો  ને પણ વ્યવસાયકીય સાધન આપવામાં આવશે. 28 પ્રકારની  વ્યવસાયકારોને સરકાર તરફથી માનવ કલ્યાણ યોજના દ્વારા સહાય પૂરી કરવામાં આવશે.

સહાય મેળવનાર વ્યવસાયકારો ની યાદી નીચે છે.

  • વાહન રિપેરિંગ કરનારા,
  • મોચી, ધોબી, દૂધ વેચનારા, માછલી વેચનારા,
  • લોટની મિલ,   પાપડ બનાવનારા,
  • મોબાઈલ રિપેર કરનારા ,દરજી, કુંભાર, 
  • બ્યુટી પાર્લર ધોબી, દૂધ વેચનારા, 
  • માછલી વેચનારા, લોટની મિલ,પાપડ બનાવનારા, મોબાઈલ રિપેર કરનારા આ બધા વેબસાઈદારો આ માનવ કલ્યાણ યોજના ની સહાય લેવા પાત્ર છે .

માનવ કલ્યાણ યોજના દ્વારા, રાજ્ય સરકાર બધા જ વ્યવસાયકારોને તેમની ઇન્કમ વધારવા માટે શક્ય હોય તેટલી મદદ આપવામાં આવશે .

માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માપદંડ

  • માનવ કલ્યાણ યોજના નો લાભ થી ગુજરાતનું નાગરિક હોવો જરૂરી છે. 
  • યોજનાનો લાભ  વ્યવસાય કરો ઓનલાઇન અરજી કરીને લઈ શકે છે.
  • લાભાર્થી ની વય મર્યાદા ઓછામાં ઓછી16  વર્ષ થી વધુમાં વધુ 60 વર્ષની વચ્ચે હોવું જરૂરી છે.
  • યોજનાનો ફાયદો મેળવ નાર  ઉમેદવાર નુ નામ ગ્રામ વિકાસ વિભાગની BPL લિસ્ટ  માં હોવું જોઈએ.

અનુસૂચિત જાતિના ઉમેદવાર  માટે કોઈ પણ  વાર્ષિક ઇન્કમ ની મર્યાદા નથી.

આ માનવ કલ્યાણ યોજના દ્વારા વ્યવસાયકારો ગરીબ વર્ગના લોકો અથવા પછાત વર્ગના લોકોને આ ખૂબ જ ઉપયોગી બને છે આ યોજના દ્વારા નાગરિકો પોતાના ધંધાકીય આવક  વધારી પોતે એક સારી ખુશાલ જિંદગી જીવી શકે છે અને જરૂરિયાત મંદોને સહાય કરી શકે છે.

તેથી દેશની  ઇકોનોમીનો ઊંચી લાવવા માટે સરકાર અવનવી નવી યોજના જાહેર કરીને લોકોના હિત માટે માનવ કલ્યાણ યોજના જેવી યોજના બહાર પાડે છે.

માનવ કલ્યાણ યોજના વ્યવસાયકારોની લિસ્ટ

  • સેન્ટીંગ કામ,દરજીકામ, કુંભારકામ,પ્લમ્બર
  • કડીયાકામ, મોચીકામ,વાહન રિપેરિંગ, ખેતીલક્ષી
  • ભરતકામ, લુહારી/વેલ્ડીંગ કામ, ઇલેક્ટ્રિકલ, સુથારી કામ      
  • બ્યુટી પાર્લર,  ધોબીકામ,  પાપડ બનાવટ
  • સાવરણી સુપડા બનાવનાર
  • માછલી વેચનાર
  • દૂધ-દહીં વેચનાર
  • અથાણાં બનાવટ
  • ગરમ, ઠંડા પીણાં, અલ્પાહાર વેચાણ
  • રૂના દીવા બનાવટ (સખી મંડળની બહેનો)
  • મસાલા મિલ,  પંચર કીટ,  ફ્લોરમિલ,  મોબાઇલ રિપેરિંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
  • હેર કટિંગ (વાળંદ કામ)
  • તેમજ ગૃહ ઉદ્યોગ  વગેરે… 

માનવ કલ્યાણ યોજના 2024 માટે અરજી કાઈ રીતે કરવાની ?

  • માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ ઓફિસર વેબસાઇટ અથવા તો  કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in ની વિઝિટ કરો. વધુ વિગતવાર  માહિતી માટે, તમે ગુજરાતના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ની  વિઝીટ કરી શકો છો.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

1 thought on “Manav Kalyan Yojana 2024 | 28 જેટલા વ્યવસાય અને કારીગરો માટે સાધન સહાય”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!