Mera Ration 2.0 App : રાશન કાર્ડ એ ભારત ના રહેવાસી માટે એક અગત્યનું ડોક્યુમેન્ટ છે, જેનાથી દેશના નાગરિકો સરકાર તરફથી આપવામાં આવતી સહાય લઈ શકે છે ,રેશનકાર્ડ દ્વારા સરકાર તરફથી જરૂરિયાત મંદોને અનાજ પૂરું પાડવામાં આવે છે .રેશનકાર્ડ ભારતના નાગરિકો પાસે રહેવું ખૂબ જ જરૂરી છે નાગરિકની ઓળખ છે.
કેટલીક વખત પરિવારમાં નવું સદસ્યનું નામ ઉમેરવાનું અથવા તો જે એ વ્યક્તિ સ્વર્ગવાસ થયા હોય તેમનું નામ કાઢવાનું હોય છે. પહેલા ના સમયમાં વ્યક્તિનું નામ એડ કરવા માટે મામલતદાર ઓફિસ અથવા તો કચેરીના ઘણા ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આધુનિક ટેકનોલોજી દ્વારા માય રેશનકાર્ડ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે. આ એપ્લિકેશન દ્વારા સરળતાથી રેશનકાર્ડને લગતી બધી જ પ્રક્રિયાઓ ઘર બેઠા ઓનલાઇન થઈ શકે છે અને ની પ્રક્રિયા ખુબ જ સરળ બને છે.
Mera Ration 2.0 App | મેરા રાશન 2.0 એપ
મેરા રેશન એપ કેન્દ્ર સરકારે દેશના નાગરિકો ની સગવડતા માટે ચાલુ કરવામાં આવી છે.મેરા રેશનકાર્ડ એપ્લિકેશન દ્વારા તમામ નાગરિકો પોતાના પરિવારના સદસ્યોના નામ ઘર બેસીને રાશન કાર્ડમાં નવા ઉમેરવાનું અથવા તો જે વ્યક્તિ સ્વર્ગવાસ થયા હોય તેમનું નામ કાઢવાનું હોય છે. તેની સાથે બીજી કેટલી પ્રક્રિયા ઓનલાઈન થઈ શકે છે.
મેરા રેશન એપ્લિકેશન ના બીજા પણ કેટલાક ફાયદાઓ છે જેવી રીતે કે રાશનકાર્ડ માં આવેલ સુધારા, સસ્તા ભાવમાં આપવામાં આવતા અનાજ , બીજી કેટલીક યોજનાઓનું ના ફાયદાઓ આ એપ્લિકેશનમાં આપવામાં આવ્યું છે ત્યાંથી તમે વધુ માહિતી તેમજ કેટલોક ભાવ છે બધી માહિતી પણ અહીં એપ્લિકેશનમાં જાણી શકાય છે.
નવું નામ ઉમેરવાની પ્રોસેસ શું છે ?
સૌપ્રથમ પહેલા મેરા રેશનકાર્ડ એપ્લિકેશન play store દ્વારા ડાઉનલોડ કરો.
- એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી.
- લોગીન કરો લોગીન કરતા તમને એક OTP મળશે.
- નીચે લોગીન કરતા તમને એક ઓટીપી જોવા મળશે આ ઓટીપી તમે દાખલ કરી. આ એપ ચાલુ થઈ જશે.
- જો તમે નવા યુઝર હોવ તો આ એપમાં તમારો માહિતી તમારું નામ અને મોબાઈલ નંબર માંગવામાં આવશે.
- ત્યાર પછી કેટલીક તમારી માહિતી ની પરમિશન માંગવામાં આવશે તેને આપીને તમે અગાડી નેક્સ્ટ કરો.
- ત્યાર પછી એપ્લિકેશનમાં ‘રાશન કાર્ડ’ માં તમારો પોતાનું નામ દાખલ કરો ‘Add New Member’ ઓપ્શન પર ક્લિક કરો અને નવું ઉમેદવાર નામ ઉમેરો.
- ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરી અગત્યના ડોક્યુમેન્ટ જેમકે આધાર કાર્ડ, જન્મનો દાખલો, વગેરે એડ કરો .
- તેવી જ રીતે એપ્લિકેશનમાં સ્વર્ગસ્થ થયેલા વ્યક્તિનું નામ કમી કરવા માટે જઈ તેમાં એક ઓપ્શન જોવા મળશે Name Deletion in Current Ration card તેના પર ક્લિક કરી સર્વસ્ત પામેલા વ્યક્તિનું નામ કમી થઈ શકે છે.
- તેમાં માંગવામાં આવેલ જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ સબમીટ કરો. ત્યાર પછી કન્ફર્મ કરી સબમીટ કરો.
મેરા રાશન કાર્ડ એપ્લિકેશનના ફાયદા
- મેરા રાશન કાર્ડ એપ્લિકેશન દ્વારા હવે નામ કમી અને નામ ઉમેરવાનું કામ સરળતાથી થઈ શકે છે.
- આ એપ્લિકેશન દ્વારા ઘર બેઠા રાશન કાર્ડ ને લગતા બધા જ કાર્ય કરી શકે છે.
- આપ એપ્લિકેશન દ્વારા હવે લાઇનમાં ઊભા રહી ધક્કા ખાવાની જરૂરિયાત રહેતી નથી.
Mera Ration 2.0 App નું મુખ્ય હેતુ બધી સુવિધા સરળતાથી મળી રહે અને બધી જાણકારી ઘર બેઠા જાણી શકે એ સંપૂર્ણ ફાયદાકાર મળે છે.
આ પણ વાંચો : સરકારે બહાર પડયુ નવું પાનકાર્ડ