Navi App Personal Loan ; તાત્કાલિક 5,000 થી 1 લાખ સુધી પર્સનલ લોન મેળવો

Navi App Personal Loan : હવે વ્યક્તિઓ તત્કાલ પર્સનલ લોન લઈ શકે છે. જેમાં વ્યક્તિને 5,000 થી લઈને 1,00,000 સુધીની પર્સનલ લોન મળી શકે છે. અને આ લોન વ્યક્તિની પાત્રતા તેમના ક્રેડિટ કાર્ડ નો રેકોર્ડ આધારિત આપવામાં આવશે આ એપ્લિકેશન દ્વારા ઓછામાં ઓછા દસ્તાવેજ આપીને તમે તત્કાલ લોન લઈ શકો છો જે આધાર કાર્ડ અને પાનકાર્ડ ને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. 

આ પર્સનલ લોનનું વ્યાજદર વાર્ષિક 9.9% જેવું છે જો તમને તત્કાલ મેડિકલ અથવા તો કોઈપણ અર્જન્ટ કામ માટે પર્સનલ લોન ની જરૂર છે તો તમે આ એપ્લિકેશન વિશે વધુ જાણકારી માટે નીચે આપેલ બધી જ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને તમે આ પર્સનલ લોન મળવા પાત્ર છે કે નહીં તે ચેક કરીને તમે અપ્લાય કરી શકો છો. 

એપ્લિકેશન પર્સનલ લોન : App Personal Loan

નાવી એપ્લિકેશન પર્સનલ લોન એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વ્યક્તિઓ 5000 થી લઈને એક લાખ સુધીની પર્સનલ લોન ટૂંક સમયમાં તત્કાલ લઈ શકે છે. અને તેમાં વધારે કોઈપણ ડોક્યુમેન્ટ આપવાની જરૂર રહેતી નથી . અને આ લોનની ચુકવણી છ વર્ષ સુધીમાં કરવાની હોય છે, જો તમે આ લોન લેવા માંગતા હોય અને જો તમે પાત્રતા ધરાવતા હોય તો તમે 10 મિનિટમાં ગ્રાહક લોન પર્સનલ લોન હોમ લોન અથવા તમારા માટે વાહન લોન લઈ શકો છો.

પર્સનલ લોનનો વ્યાજ દર કેટલો હશે ?

નવી એપ્લિકેશન દ્વારા આપવામાં આવતી પર્સનલ લોનનું શરૂઆતનું વ્યાજનું દર ખાલી 9.9% જેટલું છે અને તેથી વધારે માં 45% જેટલું થઈ શકે છે. તેમજ તમારા સારા માટે જાણકારી આપવામાં આવે છે. કે પર્સનલ લોન નો વ્યાજનો દર અરજદારની યોગ્યતા અનુસાર રાખવામાં આવેલ છે. 

આ પર્સનલ લોન માટે ઉમેદવારની નોકરી તેમનો ક્રેડિટ કાર્ડનો સ્કોર, અગાઉ લીધેલ લોન નો ઇતિહાસ , તેમની મંથલી આવક અને તેમની વયમર્યાદા જેવા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને લોન આપવામાં આવે છે.

પર્સનલ લોનના ફાયદા

  • નાવી  પર્સનલ લોન  દ્વારા ઓછામાં ઓછી 5000 થી લઈને વધુમાં વધુ એક લાખ સુધીની લોન મેળવી શકાય છે.
  • ઉમેદવાર તત્કાલ 10 મિનિટમાં લોન મેળવી શકે છે. 
  • આ  નાવી પર્સનલ લોન RBI (આરબીઆઈ) અને NBCC (એનબીસીસી) તરફથી પરમિશન આપવામાં આવેલ છે. 
  • નાવી પર્સનલ લોન આધાર કાર્ડ અને પાનકાર્ડ ને આધારે આપવામાં આવતી સુવિધા  છે. 
  • નાવી એપ્લિકેશન દ્વારા હોમ લોન વાહન લોન પર્સનલ લોન જેવી ઘણી લોન મળી શકે છે. 
  • ઉમેદવાર પાસે પર્સનલ લોન માટે કોઈપણ પ્રોસેસ ફ્રી લેવાતી નથી 
  • ઉમેદવારને આ નવી એપ દ્વારા પર્સનલ લોન નો વ્યાજનો દર ખાલી 9.9% થી ચાલુ થાય છે. 

પર્સનલ લોન મેળવવા માટે યોગ્યતા શું હોવી જોઈએ ?

  • પર્સનલ લોન લેવા માટે ઉમેદવાર ભારતીય હોવો જોઈએ.
  • પર્સનલ લોન લેવા માંગતા ઉમેદવાર ની ઉમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષ હોવી જોઈએ. 
  • ઉમેદવાર પાસે આવક  નિયમિતપણે આવતી હોવી જોઈએ.
  • ઉમેદવાર પાસે બધા જ KYC (કેવાયસી )ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
  • ઉમેદવારનો CIBIL સ્કોર વધુમાં વધુ 650 હોવો જોઈએ 
  • ઉમેદવારની વાર્ષિક ઇન્કમ3,00,000  વધુ હોવી જોઈએ.

પર્સનલ લોન Navi Personal Loan લેવા માટે જરૂરી  ડોક્યુમેન્ટસ

  • રહેઠાણ નો પુરાવો 
  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ 
  • બેંક નું સ્ટેટમેન્ટ 
  • પગાર સ્લીપ 
  • ઇ-મેલ આઇડી 
  • મોબાઈલ નંબર 
  • એક ફોટો અથવા તો સેલ્ફી 

નવી એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન કઈ રીતે લેવી જોઈએ તે નીચે આપેલ છે.

જો વ્યક્તિ નાવી એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને લેવા માંગતા હોય તો નીચે આપેલા ક્રમશઃ સ્ટેપને અનુસરીને તમે આ પર્સનલ લોન લઈ શકો છો. 

  •  ઉમેદવારી પહેલા તો play store માં જઈને નાવી પર્સનલ લોન (Navi Personal Loan) એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
  • ત્યાર પછી તમારા આધારકાર્ડમાં લિંક હોય તે મોબાઈલ નંબર ને દાખલ કરીને તમારા રજીસ્ટ્રેશન અને એકાઉન્ટ બનાવવાનું રહેશે. 
  • નાવી એપ્લિકેશનમાં તમારું એકાઉન્ટ બની ગયા બાદ તેમાં પર્સનલ લોન નું એક ઓપ્શન જોવા મળશે ત્યાં જઈને તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે પછી તમે ને માંગેલી માહિતી માગ્યા મુજબ દાખલ કરો. 
  • દાખલ કરેલી માહિતી એક વાર ધ્યાનપૂર્વક ચેક કરી લો. 
  • માહિતી ચેક થઈ ગયા બાદ ત્યાં માંગેલ ડોક્યુમેન્ટ ને દાખલ કરો .
  • તમે દાખલ કરેલી માહિતી અને ડોક્યુમેન્ટ નું વેરીફિકેશન થઈ ગયા બાદ તમારા ડોક્યુમેન્ટ બરાબર હશે તો તમારા ખાતામાં  જેટલી  રૂપિયા ની પર્સનલ લોન કરાવી હશે તેટલી રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.

આમ તમે નવી એવી નાવી એપ્લિકેશન પર્સનલ લોન દ્વારા તત્કાલ સરળતાપૂર્વક લોન મેળવી શકો છો

આ પણ વાંચો : Google Pay Loan Apply Online

1 thought on “Navi App Personal Loan ; તાત્કાલિક 5,000 થી 1 લાખ સુધી પર્સનલ લોન મેળવો”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!