Palak Mata Pita Yojana 2024 | પાલક માતા પિતા બાળકને રૂ. 3000 ની સહાય

Palak Mata Pita Yojana 2024 : સરકાર પાલક માતા પિતા યોજના  દ્વારા 3000 ની મદદ આપી રહ્યા છે. આ યોજના દ્વારા  સરકાર અનાથ બાળકો ને મદદરૂપ થવા માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર તરફથી ખૂબ જ મહત્વની યોજના બહાર લાગુ પાડવામાં આવેલ છે. જેનાથી જેના માતા-પિતા નથી અથવા તો અનાથ છે તેવા બાળકો ને નાણાકીય રીતે મદદરૂપ થાય.

WhatsApp Channel Join Now
Instagram Channel Join Now

પાલક માતા પિતા સહાય યોજના  ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી લાગુ પાડવામાં આવેલ છે. આ યોજના એ  સંચાલક  સુરક્ષા ની અંતર્ગત આવતી યોજના છે.

પાલક માતા સહાય યોજના માટેની વિગતવાર જાણકારી નીચે આપેલ છે તેને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી .

  • યોજના નો લાભ કઈ રીતે લેવો.
  • આયોજનો લાભ કોને કોને મળી શકે છે. 
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજી કયા માધ્યમથી કરવી. 
  • આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. 
  • આવી બધી જ જાણકારી વિગતવાર નીચે આપેલ છે.

પાલક માતા પિતા યોજના નુ લક્ષ્ય

  • ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી પાલક માતા પિતા યોજના અંતર્ગત સૌને જણાવવાનું કે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલ આ યોજનાનો લક્ષ્ય અનાથ બાળકોને આર્થિક અથવા તો નાણાકીય રીતે મદદરૂપ થવાનો છે.

પાલક માતા પિતા યોજના નો લાભ કોણ કોણ લઈ શકે છે?

  • આ યોજના હેઠળ અનાથ બાળકોને જે કોઈપણ  દેખભાલ કરતા હોય એવા લોકોને આ યોજના થકી મદદ પૂરી પાડવામાં આવે છે.  આ મર્ડર ગુજરાત સરકાર તરફથી  આપવામાં આવે છે. 
  • પાલક માતા-પિતા સહાય યોજના દ્વારા ગુજરાત સરકાર હેઠળ માસિક 3000 રૂપિયા ની મદદ અનાથ બાળકો અથવા તો તેમને દેખભાલ કરતાં લોકોને આપવામાં આવે છે. 
  • ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પાલક માતા પિતા સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં  18 વર્ષ સુધીના  બધા જ અનાથ બાળકોને એટલે કે જેમના માતા-પિતા નથી અથવા તો તેના પિતા ચાલી ગયા છે ,  માતા ચાલી ગયા છે બંને જ નથી તેવા બાળકોને આ સહાય પૂરી પાડવામાં આવે છે 
  • તેમજ અનાથ  બાળકોનું દેખભાલ કરતા સગા સંબંધી અથવા તો કોઈ પણ વ્યક્તિને  જે બાળકોનું દેખભાલ કરે છે. એવા વ્યક્તિ માટે સરકાર  આ યોજના હેઠળ મદદરૂપ થાય છે.

અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ

  • બાળકનો જન્મ નો દાખલો અથવા એલસી  પ્રમાણપત્ર બેમાંથી કોઈ એક
  • બાળકના માતા પિતાના મરણ નો દાખલો
  • બાળકના પિતા નું મરણ થયેલું અને તેમની માતાનું જો પુના લગ્ન કરેલો હોય તે અંગેનું સોગંદનામુ
  • પુનઃ લગ્ન કરેલ નો પુરાવો
  • વર્ષની ઇન્કમ દાખલો ની ઝેરોક્ષ
  • બાળકના જે દેખભાલ કરે  છે તેમના સંયુક્ત બેક ખાતાની પાસબુક.
  • બાળકનું આધાર કાર્ડ
  • દેખભાલ કરતા પાલક નું આધારકાર્ડ ની ઝેરોક્ષ.
  • બાળક કયા ધોરણમાં  અભ્યાસ કરે છે  તે અંગેના પ્રમાણપત્રની ઝેરોક્ષ.
  • અહીં પાલક માતા પિતા યોજના ના ફાયદા લેવા માટે ઉપર જણાવેલ બધા દસ્તાવેજો ખૂબ જ જરૂરી છે.

અરજી કઈ રીતે કરવાની કરવી

  • સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ Palak Mata Pita Yojana અંતર્ગત જે ઉમેદવાર ભાગ લેવા માંગે છે તેમણે ઓનલાઇન દ્વારા અરજી કરવાની રહેશ.
  • આ યોજનાનો લાભ લેવા માટે સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ નું વિઝિટ કરવાનુ રહશે.
  • જો તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરેલ હશે તો તમારી આઇડી લખી તેમાં પાસવર્ડ દાખલ કરીને લોગીન કરવાનું રહેશે. અને જો તમે રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો તમારે સમાજ કલ્યાણ ની ઓફિસિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • સમાજ કલ્યાણ ની ઓફિસર વેબસાઈટ પર રજીસ્ટ્રેશન થઈ ગયા પછી. તમારે લોગીન કરવાનું છે .
  • સંચાલન સમાજ સુરક્ષા ના વિભાગ અંતર્ગત અનાથ બાળકો દેખ ભાલ કરતા માતા પિતા યોજના નો ફાયદો તેઓને મદદરૂપ બને છે. 
  • આ વેબસાઈટ પર જઈને તે યોજના ઉપર ક્લિક કર્યા પછી તે યોજના ની બધી જ વિગતવાર જાણકારી જોવા મળશે. 
  • આ જાણકારી વાંચીને અંદર માંગેલ વિગતવાર માહિતી દાખલ કરો અને જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરીશ અમિત કરો .
  • ત્યાર પછી દાખલ કરેલ માહિતી અને ડોક્યુમેન્ટ ચેક કરીને સબમિટ કરો.
  • આપ સબમીટ થઈ ગયા બાદ રજીસ્ટ્રેશન અને અરજી સરળતાપૂર્વક થઈ જશે.

નોધ : વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment