PVC Aadhar Card : શું તમે ઘર બેઠા જુના આધારકાર્ડને બદલે નવો પીવીસી આધાર કાર્ડ લેવા માંગો છો ? જો તમે લેવા માંગતા હોય તો તમે આ માહિતી શાંતિપૂર્વક વાંચો. અહીં તમને પીવીસી આધારકાર્ડ ઓર્ડર ઓનલાઇન કઈ રીતે કરવી તેની જાણકારી વિગતવાર નીચે આપેલ છે.
પીવીસી આધાર કાર્ડ ઓર્ડર ઓનલાઇન અપલાય(PVC Aadhar Card Order Online Apply) ઉમેદવારને ખાસ જણાવવાનું કે પીવીસી આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરતી વખતે તમારી પાસે તમારો ઓરીજનલ આધાર કાર્ડ અને તેમાં આપેલ અથવા તો લિંક કરેલ મોબાઈલ નંબર તમારી પાસે હોવો ખૂબ જ જરૂરી છે
જો તમારી પાસે આધાર કાર્ડમાં લિંક થયેલ મોબાઈલ નંબર સાથે હશે તો તેમાં ઓટીપી વેરિફિકેશન ખૂબ જ આસાનીથી થઈ જશે અને સરળતાથી તમે આ આધાર કાર્ડ મેળવી શકશો.
PVC Aadhar Card Order Online Apply
Name of the Article | PVC Aadhar Card order |
Order Type | Online Apply |
Type of Card | PVC Card |
PVC Aadhar Card Order Charges | ₹ 50 |
હવે તમે ઘર બેઠા પીવીસી આધારકાર્ડ માટે અપ્લાય કરી શકો છો જાણો કઈ રીતે સંપૂર્ણ વિગતવાર જાણકારી.આ જાણકારી તમને જુના આધાર કાર્ડ માંથી pvc આધાર કાર્ડ મેળવવા માટે મદદરૂપ થશે .
પીવીસી આધારકાર્ડ મેળવવા માંગતા ઉમેદવારોએ બધી જ પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે તે માટેની બધી જ ક્રમશ સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલ છે તેને અનુસરીને તમે તમારા પોતાનો પીવીસી આધાર કાર્ડ મેળવી શકો છો.
પીવીસી આધારકાર્ડ મેળવવા માટેના ઓનલાઇન ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઇન અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી તે નીચે આપેલ છે.
- pvc આધાર કાર્ડ મેળવવા માટે ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર જવાનું રહેશે.
- ત્યાં તમને માય આધાર ટેબ જોવા મળશે ત્યાં ક્લિક કરો.
- ત્યાર પછી ગેટ આધાર (Get Aadhaar )ની નીચે પીવીસી આધાર કાર્ડ ઓર્ડર નો ઓપ્શન જોવા મળશે.
- ઉપર દર્શાવેલ વિકલ્પો પર ક્લિક કરતા તમને એક નવું પેજ જોવા મળશે.
- હવે ઉમેદવારે પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે જરૂરી માંગેલ માહિતી એડ કરવાની રહેશે.
- ઉમેદવારની બધી જ માહિતી નાખી દીધા બાદ ઓટીપી વેરિફિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
- ઓટીપી આવી ગયા બાદ તેમાં નાખીને વેરીફાઈ કરવાનું રહેશે.
- વેરીફિકેશન થઈ ગયા બાદ તમને એક નવો પેજ જોવા મળશે ત્યાં તમને PAy now ઓપ્શન જોવા મળશે .
- તેના પર ક્લિક કરીને તમારે પીવીસી આધાર કાર્ડ માટે ના ચાર્જના પૈસા મોકલવાના રહેશે.
- ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી લીધા બાદ તમને એક સ્લીપ જોવા મળશે તેને તમે ડાઉનલોડ કરીને પોતાની પાસે રહેવા દો
- આમ હવે તમે ઓનલાઈન પીવીસી આધારકાર્ડ માટેની અરજીસન થઈ ગયું છે. આ ઉપર આપેલા ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ અનુસરીને તમે તમારા ઘરના બીજા સદસ્યને પણ પીવીસી આધાર કાર્ડ મંગાવી શકો છો.
આધાર કાર્ડ પીવીસી કાર્ડ ઓર્ડર સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો?
પીવીસી આધારકાર્ડ સ્ટેટસ ચેક કરવા માટે તમારે કેટલાક ક્રમશઃ સ્ટેપને અનુસરવું પડશે.
- પીવીસી આધારકાર્ડ ઓર્ડર માટે તમારે સૌ પ્રથમ તો ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
- ત્યાર પછી ગેટ આધાર (Get Aadhaar )ની નીચે પીવીસી આધાર કાર્ડ ઓર્ડર નો ઓપ્શન જોવા મળશે.
- ઉપર દર્શાવેલ વિકલ્પો પર ક્લિક કરતા તમને એક નવું પેજ જોવા મળશે.
- હવે ઉમેદવારે પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે જરૂરી માંગેલ માહિતી એડ કરવાની રહેશે.
- માહિતી નાખી દીધા બાદ તમારી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- સબમીટ થઈ ગયા બાદ તમે પીવીસી આધાર કાર્ડ ઓર્ડર નું સ્ટેટસ ચેક કરી શકો છો.
ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય છે ?
Offical website https://uidai.gov.in વેબસાઈટની વિઝીટ કરો. અથવા તો https://myaadhaar.uidai.gov.in/genricPVC ઓનલાઇન પીવીસી આધારકાર્ડ ઓર્ડર કાનની સેવા માટે નીચે દર્શાવેલ આધાર કાર્ડ ઓર્ડર પર ક્લિક કરો . હવે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર અથવા યુઆઇડી સોળ આંકડા નો વુર્ચ્યલ નંબરદાખલ કરો. તેમજ 28 અંકનો આઇડેન્ટિફિકેશન નંબર (VID) અંકનો દાખલ કરો.
PVC આધાર ઓર્ડર કરવામાં કેટલોક સમય લાગે છે ?
- PVC આધારકાર્ડ ઓર્ડર કરવામાં પાંચથી સાત દિવસ લાગે તેથી તેને ડિલિવરી થવાનું મોડું થઈ શકે છે.
મહત્વની લીંક
પીવીસી આધાર કાર્ડ ઓર્ડર ઓનલાઇન કરવા માટે | અહીં ક્લિક કરો |
PVC Aadhar Card Order Online Status Check Direct link | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
પીવીસી આધાર કાર્ડ નું નિષ્કર્ષ:
અહીં તમને પીવીસી આધાર કાર્ડ ઓનલાઇન કઈ રીતે ઓર્ડર કરી શકે તેમજ તે માટે અરજી કઈ રીતે કરવી બધી જ વિગતવાર સચ્યોટ જાણકારી ઉપર આપેલ છે . તેમજ પીવીસી આધાર કાર્ડ નું ઓનલાઈન સ્ટેટસ ચેક પણ કરી શકાય છે તેની પણ બધી જ જાણકારી ઉપર આપેલ છે.
આમ જે ઉમેદવાર પીવીસી આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરવા માંગે છે તે સ્ટેટસ અને અરજી કરીને સરળતાથી મળી શકે તે માટેની બધી જ માહિતી અને જાણકારી ઉપર આપેલ છે.
આ પણ વાંચો : PAN Card Apply Online : નવું પાનકાર્ડ માટે કઈ રીતે અરજી કરવી ; જાણો સંપૂર્ણ પ્રોસેસ