રસ્તા પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેકા લોકોને ફ્રી માં મેડીકલ સારવાર મળશે : જાણો સંપૂર્ણ માહિતી

રસ્તા પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેલા  વ્યક્તિને હવે નિશુલ્ક રીતે મેડિકલ સારવાર આપવામાં  આવશે.આ યોજના  નીતિન ગડકરીની હેઠળ જાહેર કરવામાં આવેલ તેથી નાગરિકમાં  ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે.

રસ્તા પર અકસ્માત દ્રારા ઇજાગ્રસ્ત પામેલા  વ્યક્તિને હવે નિશુલ્ક રીતે મેડિકલ સારવાર આપવામાં આવશે ઇજાગ્રસ્ત પામેલ વ્યક્તિએ મેડિકલ ઈલાજ માટે ચિંતા કરવાની જરૂર નથી. હમણાં  કેન્દ્ર સરકાર તરફથી  જેટલા રાજ્યોમાં એક નવી પહેલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે નિશુલ્ક મેડિકલ સારવાર ની સુવિધા ચાલુ કરવામાં આવેલી છે. નવું વર્ષ 2025 માં આખા દેશમાં નિશુલ્ક રીતે  ઇજાગ્રસ્ત પામેલા લોકોને સારવાર આપવાની ચાલુ કરાશે. 

આમ  કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી  દ્રારા નીતિન ગડકરી આ જાણકારી બહાર પાડવામાં (જાહેર) કરવામાં આવેલ છે.કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી  દ્રારા નીતિન ગડકરી તરફથી ગુરુવારે લોકસભામાં  જણાવવામાં આવ્યું હતું કે  ઉત્તર પ્રદેશમાં અકસ્માત દ્રારા ઇજાગ્રસ્ત પામેલાને નિશુલક રીતે  મેડિકલ સહાય આપવાની આ મહિનામાં ચાલુ કરવામાં આવશે.

મફત સારવાર મળશે

રાજમાર્ગ મંત્રી ગડકરીએ  જણાવ્યું કે સખત કાયદા અને બધા જ પ્રયત્ન કરવા છતાં રસ્તે અકસ્માતનો  આંકડો વધી રહ્યો છે.વધુ અકસ્માત થવાનું મુખ્ય કારણ  નાગરિકોમાં કાયદા વિશે ઓછું જ્ઞાન તેમજ કાયદા પ્રત્યે ઓછો ડર અને સન્માન છે. 

આ યોજના દ્રારા રસ્તે અગસ્ત પામેલ વ્યક્તિ ને યોગ્ય તાત્કાલિક સમય મેડિકલ સારવાર મળી રહેશે અને તે પોતાનો જીવ બચાવી તેમજ અકસ્માત પામેલ વ્યક્તિ ની મેડિકલ સારવાર માટે સરકાર તરફથી આર્થિક રીતે ર. 1.5 લાખ  સુધી ની સીધો  જ ફાયદો આપવામાં આવશે.

નિશુલ્ક રીતે આપવામાં આવતી મેડિકલ સારવાર ના લીધે  2100  જેવા અકસ્માત પામેલા વ્યક્તિઓનો જીવ બચાવી શકાય છે.કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી  દ્રારા ગડકરીએ બીજેપી સભ્ય સાંસદ પરિષદમાં  રાજકુમાર ચાહરના પ્રશ્નોનો જવાબ આપતા જણાવ્યું કે આ યોજના નો ફાયદો હમણાં  પંજાબ, ચંદીગઢ, હરિયાણા, ઉત્તરાખંડ, પુડુચેરી તેમજ આસામમાં આ યોજનાનો લાભ વ્યક્તિઓ મેળવી રહ્યા  છે. 

આમ  નીતિન ગડકરીની  દ્રારા જાહેર કરવામાં આવેલ  પાઇલટ પ્રોજેક્ટ એક એક સારો પ્રયાસ છે જે સફળ થઈ રહ્યો છે. આ યોજનાથી હાલમાં 2100 જેટલા વ્યક્તિઓનો જે રસ્તામાં અકસ્માત દ્વારા ઇજાગ્રસ્ત પામેલા છે તેવા લોકો નો  જીવ બચાવી લેવામાં આવેલ છે.

આમ આ યોજના આખા દેશમાં બે કે ત્રણ મહિનામાં જાહેર કરી દેવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી પોતે જણાવી છે કે માર્ગ પર અકસ્માતો થાય છે ત્યારે તાથી નીકળી જવું પડતું હોય છે.(મોઢું છુપાવવું પડે) 

નીતિન ગડકરીએ જણાવ્યું કે જ્યારે આંતરરાષ્ટ્રીય પરિષદો ની મીટીંગ અથવા તો મુલાકાત માટે જાય છે ત્યારે માર્ગ મા ઘણાં અકસ્માતો જોવા મળે છે . અને જ્યારે આ અકસ્માત પર વાતચીત થાય છે ત્યારે મારે લોકોની સામે ડોકું નીચું કરીને ત્યાંથી નીકળી જવા પડે છે કારણ કે અકસ્માતને લઈનેકે કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તેથી અમારો રેકોર્ડ આ વાતને લઈને ખૂબ જ ખરાબ છે. 

નિતીન ગડકરી દ્રારા જાહેરાત

કેન્દ્ર મંત્રી નિતીન ગડકરીએ દ્રારા જણાવવામાં આવ્યું કે ખુબ દુઃખની વાત છે કે રસ્તા પર અકસ્માત પામેલ વ્યક્તિમાંથી જીવ ગુમાવનાર વ્યક્તિ નો આંકડો માંથી 60 ટકા જેટલા લોકો આજના યુવાન વર્ગ છે, તેમની ઉંમર આશરે 18 વર્ષથી લઈને વધુમાં વધુ 34 વર્ષની છે.આ વર્ષે અત્યાર સુધીમાં 1.78 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ગયા વર્ષે 1.5 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. નોંધનીય છે કે આ વર્ષે હેલ્મેટ ન પેરવાના કારણે 30 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જે દુઃખદ બાબત કેવાય.

 હાલના વર્ષમાં અત્યાર સુધી 1.78 લાખ વ્યક્તિઓએ રસ્તે થતા અકસ્માત માં પોતા નો જીવ ગુમાવેલ છે.તેના પહેલાંના વર્ષ માં ટોટલ 1.5 લાખથી પણ વધારે વ્યક્તિઓ અકસ્માતના લીધે મૃત્યુ પામ્યા હતા.અકસ્માતનું કારણ નોંધવામાં આવેલ છે કે આ વર્ષમાં હેલ્મેટ નો ઉપયોગ ન કરવાના કારણે 30 હજારથી પણ વધારે વ્યક્તિઓએ પોતાનો જીવ અકસ્માતમાં ગુમાવ્યો છે.આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે અકસ્માત પામેલ વ્યક્તિને યોગ્ય સારવાર મળી રહે અને તેનું ઈલાજ સારી રીતે પૂર્ણ થઈ શકે.

Leave a Comment