Surat Mahanagar Palika Recruitment | સુરત મહાનગરપાલિકા દ્રારા ભરતી 2024

સુરત મહાનગર પાલિકા રિક્વાયરમેન્ટ (Surat Mahanagar Palika Recruitment) 2024: જેમાં 26,000 પગાર ધોરણ ભરતી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપેલ છે તે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.

surat municipal corporation recruitment : જે લોકો સુરત શહેરમાં નોકરી કરવા માંગે છે તેના માટે સારી તક. સુરત મહાનગરપાલિકા તરફથી  હાલમાં ફાયર વિભાગમાં તરફથી ભરતી જાહેર કરવામાં આવેલ છે. ફાયર વિભાગમાં કુલ 32 જેટલી જગ્ખાયા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. સુરતમાં સારો રોજગાર મેળવવાની સારી તક છે.

હાલમાં  સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે કુલ 32 ખાલી  જગ્યા ઓમાં ઉમેદવારથી ભરવામાં આવશે.આ ભરતી માટે  શૈક્ષણિક લાયકાત,વયમર્યાદા,પગાર ધોરણ, અગત્યની તારીખો ,અગત્યની લીંક તમામ માહિતી નીચે આપેલ છે .

Surat municipal corporation

સંસ્થાનું નામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC)
પોસ્ટ નામ આગ અને કટોકટી
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી કરવાની તારીખ 17 ડિસેમ્બર 2024
કુલ જગ્યા 32
ઓફિસિયલ વેબસાઈટ suratmunicipal.gov.in

પોસ્ટનું નામ

  • પોસ્ટ 4 અલગ અલગ છે.

કુલ જગ્યા

  • 32 જગ્યા

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર માન્ય બોર્ડ તરફથી  મેટ્રિક પાસ કરેલું હોવું જોઈએ.
  • સરકાર માન્ય સંસ્થા માંથી ફાયરમેન નો કોર્સ કરેલ હોવો જોઈએ.
  • ફાયર ટેકનોલોજી માં ડીગ્રી/ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. આ બધી જ લાયકાત ઉમેદવાર માં હોવી જોઈએ.
  • વધુ જાણકારી માટે સત્તાવાર જાહેરાત વાંચો

ઉમર મર્યાદા

  • સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં  ઉમેદવારની ઉંમર 18 વર્ષ અને વધારે  33 વર્ષ હોવી જોઈએ.ઉમર મર્યાદામાં શ્રેણી  મુજબ SC /ST  તેમજ OBC છૂટછાટ આપવામાં આવશે.
  • ઉંમર મર્યાદા માટે વધુ માહિતી ઓફિશિયલ નોટિફિકેશન આપેલ છે.

પસંદગી પ્રક્રિયા ના માપદંડ

  • લેખિત કસોટી
  • PST (શારીરિક ફિટનેસ સ્ટાન્ડર્ડ ટેસ્ટ)
  • PET (શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ)

પગાર ધોરણ

  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત માં  પસંદ કરાયેલ ઉમેદવારને દર મહિને રૂ.26000  પગાર આપવામાં આવશે. પગાર ધોરણ વિશે વિગતવાર જાણકારી માટે  ઓફિસિયલ નોટિફિકેશન ની વિઝીટ કરો.

અરજી કઈ રીતે કરવાની ?

ભરતીમાં ભાગ લેવા પહેલા ઉમેદવાર ઉપર આપેલ શૈક્ષણિક લાયકાત , ઉમર મર્યાદા , તેમજ પસંદ પ્રક્રિયા દ્વારા માપદંડ નક્કી કરવામાં આવેલ છે તે મા યોગ્ય છે કે નહીં  તે જોઈને અરજી કરવા વિનંતી.

  • સૌપ્રથમ પહેલા મહાનગરપાલિકા રિક્વાયરમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો  .
  • ત્યાર પછી  તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તમે તે ઓપ્શન પર  ક્લિક કરો
  • હવે ત્યાર પછી રજીસ્ટ્રેશન માટે ની અગત્યની  માહિતી દાખલ કરો.
  • માહિતી દાખલ થઈ ગયા બાદ માંગેલ ડોક્યુમેન્ટ ને સબમીટ કરો.
  • આપેલ માહિતી અને માંગેલ ડોક્યુમેન્ટ બરાબર છે તે ચેક કરીને ત્યારબાદ તમારી અરજી સબમિટ કરો.
  • સબમીટ થઈ ગયા બાદ અરજીની એક કોપી pdf તરીકે ડાઉનલોડ કરી લો.
  • આમ તમે ઘર બેઠા પોતાના મોબાઈલ  અથવા તો કોમ્પ્યુટર થી સરળતાથી અરજી કરી શકો છો.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરુ તારીખ 3 ડિસેમ્બર 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024

મહત્વની લીંક

ઓફિશિયલ વેબસાઈટ અહી ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની લીંક અહી ક્લિક કરો

આ પણ વાંચો : 10 પાસ ગાંધીનગર પ્રિન્ટીગ પ્રેસમાં ભરતી

1 thought on “Surat Mahanagar Palika Recruitment | સુરત મહાનગરપાલિકા દ્રારા ભરતી 2024”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!