Vidya lakshmi Yojana 2024 : ભારત સરકાર દ્વારા બધા જ દીકરી અને દીકરાઓ શિક્ષિત અને આત્મન બની શકે તે માટે એક નવી યોજના ની જાહેરાત કરવામાં આવેલ છે. આ નવી યોજના પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના છે. આ યોજનાના માધ્યમથી દેશના દીકરા અને દીકરીઓ શિક્ષણ મેળવવા માટે તેમને આ યોજના ખૂબ જ ઉપયોગી બની શકશે.
ભારત સરકાર દ્વારા દેશના તમામ વિદ્યાર્થી ઓ ને શિક્ષિત બનાવવા માટે નવી નવી યોજનાઓ જાહેર કરતી હોય છે આ યોજનાનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ લેવામાં અગવડ ન પડે તે હોય છે. ભારત સરકાર દ્વારા અવનવી નવી જાહેરાત દ્વારા નવી નવી યોજના થી દેશના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડે છે. ફરીથી ભારત સરકારે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના એજ્યુકેશન લોન ની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે આ યોજનાથી વિદ્યાર્થી મિત્રો પોતાનું શિક્ષણ સારી રીતે પૂર્ણ કરી શકશે.
Vidya lakshmi Yojana 2024 : ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના એ દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય પણ તેઓ પૈસાના અભાવના લીધે અઘારી નું શિક્ષણ પૂરું કરી શકતા નથી. તેવા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખ સુધીની લોન મંજુર કરવામાં આવેલ છે એટલે કે જરૂરિયાતમંદ દીકરા અને દીકરી જે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન એટલે કે પ્રધાનમંત્રી વિધાલય યોજના લોન ની સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજના હેઠળ બધા જ વિદ્યાર્થી મિત્રો ને કોઈપણ દસ્તાવેજ અથવા તો કોઈપણ જમીન તેમજ ઘર ના ડોક્યુમેન્ટ આપ્યા વિના લોન મંજૂર કરવામાં આવે છે અને આ લોન વિદ્યાર્થી મિત્રો માટે ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના લાભ
કેન્દ્રીય સરકાર તરફ થી બહાર પાડવામાં આવેલી પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા દિકરી દીકરાઓને એજ્યુકેશન લોન આપવામાં આવે છે. આ આપેલ લોન ઓછા વ્યાજ દર સાથે આપવામાં આવે છે. અગત્યની વાત એ છે કે આ લોનમાં કોઈ પણ વસ્તુની ગેરંટી અથવા તો કોઈપણ વસ્તુને ગીરવી રાખવાની જરૂર નથી. આ લોન કઈ રીતે મેળવી શકાય અને વિદ્યાર્થી અને સારું શિક્ષણ કઈ રીતે આપી શકાય તે માટે નીચે માહિતી આપેલ છે તે શાંતિપૂર્વક સંપૂર્ણ ધ્યાનથી વાંચ્યું.
પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના(Vidya lakshmi Yojan દ્વારા 10 લાખ સુધી લોન
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના બહાર પાડવાનો મુખ્ય લક્ષ્ય NERF રેન્ક ધરાવતા સ્થાનિક શૈક્ષણિક વિભાગ માં ઉચ્ચ શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને એ છે. તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી આઈ વહેલ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. UGC ના અધિકારી જગદીશ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી કેન્દ્રમાં 101 થી 200 NERF રેન્ક માં આવતા હોય એવા કોઈપણ ઉચ્ચતમ શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓ સારી રીતે શિક્ષણ લઈ શકે તે અનુસાર આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને આ લોન મંજુર કરી આપવામાં આવશે.
ભારત દેશની શિખર પર કુલ 860 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ના નામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાની યાદીમાં દર્જ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ના વિચારસરણી થી આ શિખર પર રહેલી 860 ઉચ્ચ શિક્ષણ સંસ્થા ઓમાં દર વર્ષે વધુમાં વધુ આશરે 22 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આમ હવે પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ આ રીતે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો ફાયદો આ રીતે પ્રવેશ મેળવીને મેળવી ને તેનું લાભ લઈ શકશે.
વિદ્યા લક્ષ્મી યોજના(Vidya lakshmi Yojana) ના લાભ તેમજ તે યોજનાનો લાભાર્થી માટેની માપદંડ
સરકાર દ્વારા બહાર આવ પાડવામાં આવેલ યોજના માં ભાગ લેવા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- આમ તેને સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી યોજના માં 7.5 લાખ રૂપિયા ની લોન ની સાથે પોતાના તરફથી 75% ક્રેડિટ ગેરેંટી લાભાર્થી ઓને આપવામાં આવશે.
- આ યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થીઓ ના પરીવાર ની વાર્ષિક ઇન્કમ આઠ લાખ હશે તો તે વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન ની છૂટ આપવામાં આવશે.
- આ યોજના હેઠળ આપવામાં આવેલી વિદ્યાર્થીને લોન પર દસ લાખ રૂપિયા પર ત્રણ ટકા વ્યાજના દરે આપવામાં આવશે.
- વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ જે વિદ્યાર્થીના પરિવારજનો નિ વાર્ષિક ઇન્કમ 4.5 લાખ હોય તો તે વિદ્યાર્થી સંપૂર્ણપણે વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે.
- જો વિદ્યાર્થી મિત્રો વિદ્યા લક્ષ્મી યોજના નો લાભ જે વિદ્યાર્થી મિત્રો અગાળી કોઈપણ શિષ્યવૃત્તિ મળતી નથી તેવા વિદ્યાર્થી ઓજ આ યોજનાનો લાભ લઇ શકે છે તે ખાસ કરીને ધ્યાન મા લેવું.
- પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા શૈક્ષણિક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ ટેકનીકલ તેમજ પ્રોફેશનલ કોર્સ અથવા તો આધુનિક ટેકનોલોજી કોર્સ માં શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને આ લોન મળી રહેશે.
અરજી કઈ રીતે કરવી ?
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની અરજી ઓનલાઇન કરવાની રહેશે. તેમજ આ યોજના નો લાભ ફાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અથવા તો ઓફિસિયલ વેબસાઈટ ઉપર વધારા ની જાણકારી મુજબ વિદ્યાલક્ષ્મી યોજના ની ઓનલાઇન અરજી કરીને આનો લાભ લઈ શકે છે.
અગત્યના ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ,
- પાસપોર્ટ સાઈઝ ફોટા ,
- શૈક્ષણિક લાયકાત,
- માર્કશીટ સંબંધ શૈક્ષણિક સંસ્થાનું પ્રવેશ પત્ર અને આઈડેન્ટી કાર્ડ .
આ પણ વાંચો : સુકન્યા સમૃદ્ધિ યોજના
Mare Mari chhokri mate bharvanu che