Ration card latest update : રાશન કાર્ડના નિયમોમાં મોટો બદલાવ; જાણો શું બદલાવ થવાનો ?

ભારત સરકાર દ્વારા રેશનકાર્ડ ને લગતા ઘણા બદલાવ કરવામાં આવ્યા છે જે પહેલી જાન્યુઆરી 2025 થી લાગુ કરવામાં આવશે.

સરકાર નું રેશનકાર્ડ માં બદલાવ કરવાનું એક જ કારણ છે ગ્રાહકો ને ચોકસાઈ પૂર્વક તેમજ એકસરખું રાશન મળે. સરકાર સુસ્પષ્ટ કરવા માંગે છે કે જરૂરિયાત મંદ લોકો પાસે સરખો રાશન પહોંચે છે કે નહીં. આ નવા બદલાવથી એ સંતા રોગો પોતાનો રેશનકાર્ડ અપડેટ કરાવીને બીજી કેટલીક નવા નિયમોનો પાલન કરી ને બીજી કેટલીક રેશનકાર્ડ યોજનાનો લાભ લઇ શકે છે. 

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે જો રેશનકાર્ડ ધારક આ નવા નિયમોનું પાલન નહીં કરે અને રેશનકાર્ડ અપડેટ ન કરાવશે તો તેમનો રેશનકાર્ડ રદ કરવામાં આવશે.

રેશનકાર્ડ સહાયની સામાન્ય રૂપરેખા

  • યોજનાનું નામ  : (NFSA) રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો 
  • લાભ : દર મહિને 1 વ્યક્તિ દીઠ 5 kg  નિશુલક અનાજ
  • યોજનાનો  મુદત : 1 જાન્યુઆરી 2024 થી 31 ડિસેમ્બર 2028 સુધી
  • કુલ ખર્ચો :  રૂ.11.8 લાખ કરોડ
  • અગત્યની તારીખ : 1 જાન્યુઆરી, 2025
  • લાભ લેનાર ઉમેદવાર : આશરે  80 કરોડ લોકો.
  • અરજી માધ્યમ : ઓનલાઇન અને ઓફલાઈન બંને

સરકાર દ્વારા રેશનકાર્ડમાં બદલાવ કરેલા નિયમો કયા છે? 

રેશનકાર્ડમાં સુધારો કરવામાં આવેલ નિયમો નીચે મુજબ છે.

1- ઈ- કેવાયસી(E-KYC): રેશનકાર્ડના ધારકોએ ફરજિયાત પણે ઈ – કેવાયસી કરાવવાનું રહેશે તેની છેલ્લી તારીખ :-  31 ડિસેમ્બર 2024 છે તે પહેલા બધા રેશનકાર્ડ ધારોકે E-KYC કરવાનુ રેહશે જો નહીં કરાવે તો તેમનો રાશનકાર્ડ બંધ કરવામાં આવશે.

2- આવક ન્યૂનતા બદલવા : ગામમાં રહેતા રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક 2  લાખ સુધીની હોવી જોઈએ.  શહેર માં રહેતા રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક 3 લાખ સોજીની હોવી જોઈએ.

3-સંપત્તિ ન્યૂનતા : ગામમાં રહેતા ધારકો પાસે 100 ચોરસ મીટર કરતા વધારે જગ્યા હશે તો તે આ યોજના માં ભાગ લઈ શકશે નહીં .  શહેરી વિસ્તારમાં રહેતા ધારો કો જો 100 મીટર થી વધુ તેમજ એક કરતા વધુ ફ્લેટ અથવા તો મકાન ધરાવતા ઉમેદવાર આ યોજના લાભ લઈ શકશે નહીં .

4- પરિવહન સાધન : ગામમાં રહેતા ધારક પાસે ટ્રેક્ટર અથવા તો ફોરવીલ હશે તે આ યોજના નો લાભ લઇ શકશે નહીં. 

-શહેરમાં રહેતા ધારકો પાસે ફોરવીલ હશે તો તે આ યોજનાનો લાભ લઇ શકશે નહીં.

રાશનકાર્ડના વિવિધ પ્રકાર:

-રાશનકાર્ડને ત્રણ ભાગમાં વેચવામાં આવેલ છે.

  • PHH  (પ્રાયોરિટી હાઉસહોલ્ડ)  કાર્ડ : જે વ્યક્તિ નું પરિવાર  ગરીબી રેખા ની નીચે આવે છે તેમની આ રેશનકાર્ડ આપવામાં આવે છે. 
  • AAY(અંત્યોદય અન્ન યોજના) કાર્ડ:  જે વ્યક્તિનું પરિવાર અંત્યંત  ગરીબ છે તે માટે આ રાશન કાર્ડ આપવામાં આવે છે. 
  • NPHH ( નોન-પ્રાયોરિટી ફેમિલીઝ)  કાર્ડ: જે વ્યક્તિનું પરિવાર   ગરીબી રેખાથી ઉપર  આવે છે પણ હાલમાં પણ તેમને  સબસિડી મળે છે તેવા રાશન પર ધારક .

રેશનકાર્ડ યોજના ના ફાયદા

  • સોંઘું રાશન : ઘઉં, ચોખા, ખાંડ સોંઘું  ભાવે મળી રહે છે.
  • બીજી કેટલીક  સરકારી યોજનાઓના લાભો: બીજી કેટલીક  સરકારી યોજના નો  લાભ લેવા  રેશનકાર્ડ એક અગત્ય નું ડોક્યુમેન્ટ છે.
  • વ્યક્તિનો આઇડેન્ટી કાર્ડ :  રાશન કાર્ડ ભારતીય ઓળખ તરીકે પણ ઉપયોગી છે. 
  • ગેસ ના બુલા પર મળતી સબસિડી: એલપીજી ગેસ બુલા પર  સબસિડી નો લાભ લેવા  રેશન કાર્ડ ઉપયોગી છે
  • મેડિકલ ઇન્સ્યોરન્સ :- સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ મેડિકલ ઇન્સ્યોરન્સ નો લાભ પરિવાર માટે લેવા  રેશન કાર્ડ ઉપયોગી છે. 

રેશનકાર્ડ માં કયા બદલાવ કરવામાં આવ્યા છે?

  • રેશન કાર્ડ  થી આપવામાં આવતું રાશન માં  ઘઉં અને ચોખાના ભાગમાં  1 જાન્યુઆરી, 2025 થી બદલાવ કરવામાં આવેલ છે. 
  • શરૂઆતમાં રેશનકાર્ડ ધારકોને ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવામાં આવતા હતા પણ હવે બે પોઇન્ટ પાંચ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવામાં આવશે.

જેમાં ચોખા ના ભાગમાં 0.5 kg  ઓછો થશે.

AAY(અંત્યોદયઅન્ન રેશન કાર્ડ ઉમેદવારો માટે બદલાવ  

  • શરૂઆતમાં આ રેશનકાર્ડ ઉમેદવારને 14 kg ઘઉં અને 21 kg ચોખા આપવામાં આવતા હતા પણ હવે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે.
  • આમ રાશન આપવાનો કુલ જથ્થો 35 કિલો કરવામાં આવ્યો છે.
  • રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવવાની રહેશે. આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફર બંને રીતે થઈ શકે છે રેશનકાર્ડ ધારકો પોતે પોતાના સ્માર્ટ મોબાઈલ દ્વારા પણ આ કરી શકે છે.

E-KYC કરાવવાની ઓનલાઈન પ્રોસેસ

  • સૌપ્રથમ પહેલા તો ખાદ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઇટની વિઝીટ કરો .
  • ત્યાર પછી રાશનકાળદારો કોઈ તેમના આધાર કાર્ડ ની વિગત એડ કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારામાં એક ઓટીપી આવશે તે તમે ચેક કરો. 
  • ઓટીપી આવી ગયા બાદ ચેક કરીને તમારા જે પણ ડોક્યુમેન્ટ માંગેલા હોય તે સબમીટ કરો.

E-KYC કરાવવાની ઑફલાઇન પ્રોસેસ

રેશનકાર્ડ ધારોકો યે તેમના રહેઠાણ  ની નજીક માં આવેલ સસ્તા અનાજ ની દુકાન (કંટોલ) અથવા તો કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો  કોમન સર્વિસ સેન્ટર (CSC) જઈને આ ઈ કેવાયસી કરાવી શકે છે.

અગત્યની  તારીખ:

  • રેશનકાર્ડ E-KYC (ઇ-કેવાયસી ) માટે  છેલ્લી તારીખ:-   31 ડિસેમ્બર 2024 છે
  • ત્યાર પછી રાશનકાર્ડમાં લાવેલ બદલાવ અનુસાર નવા નિયમો નું પાલન 1 જાન્યુઆરી 2025 થી કરવામાં આવશે.

રેશનકાર્ડ  E-KYC (ઇ-કેવાયસી ) અપડેટ કરવા માટે અગત્યના ડોક્યુમેન્ટ 

  • પાન કાર્ડ
  • બેંક ખાતા ની પાસબુકની ઝેરોક્ષ 
  • લાઈટ બિલ
  • આધાર કાર્ડ 
  • વોટીંગ કાર્ડ 
  • કુટુંબના સભ્યો નો ફોટો .
  • આવક નો દાખલો(સરકારી પદ પર કામ કરતા લોકો માટે)

ઉમેદવારના રેશનકાર્ડ બંધ થવાનાં  મુખ્ય કારણો

નીચે આપેલ કારણો પૂર્વક વાંચીને E-KYC કરતી વખતે જન પૂર્વક  જાણકારી દાખલ કરો.

  • ખોટી જાણકારી  આપવી.
  • રેશનકાર્ડ અપડેટ ન કરાવું અને જો  E-KYC(ઇ-કેવાયસી ) ના કરાવે તો.
  • ઇન્કમ આપેલ ન્યૂનતમ સીમા કરતા વધુ હોય ત્યારે.
  • ઉપર આપેલ મિલકત કરતા વધુ મિલકત ધરાવતા લોકો નો 
  • ફોરવીલ , ટ્રેક્ટર જેવાં વાહન ધરાવતા લોકોનો .

નવા નિયમોની દ્વારા થતો બદલાવ

સ્પષ્ટતા મા સુધારો :-  E-KYC તેમજડિજિટલાઈઝેશન  દ્વારા પદ્ધતિ માં  સ્પષ્ટતા જોવા મળશે.

યોગ્ય રીતે વેચવણી :- જરૂરિયાત મન લોકો પાસે યોગ્ય રાશન મળે છે કે નહીં . અને દીવા લોકોની જ આ લાભ મળવા યોગ્ય છે.ધારકોને અંધારામાં રાખવાનું બંધ થશે ખોટા રેશનકાર્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

માહિતી  અપડેટઃ- સરકાર પાસે ની બધી જાણકારી હશે . 

રેશનકાર્ડ ધારકો માટે કેટલાક પગલાં 

  • સમયે સમયે રેશનકાર્ડ નું E-KYC કરાવતું રહેવું.
  • રેશનકાર્ડની બધી જાણકારી સમય સમયે ચેક કરીને અપડેટ કરી દેવી .
  • વર્ષની ઇન્કમ અને સંપત્તિ વિશેની બધી જ માહિતી અપડેટ રાખો.

 રાશન કાર્ડ દ્વારા આપવામાં આવતા રાશનની સસ્તા અનાજની દુકાન પર કેટલીક વસ્તુ આપે છે અને કેટલીક વર્ષ તું નો જથ્થો તેની જાણકારી મેળવો અને જો તમને શંકાસ્પદ લાગે તો તમે એની અરજી કરો  અને સરકાર અધિશ્રીને તેની ફરિયાદ કરો .

કેટલાક અગત્યના  પ્રશ્નો (FAQs)

1- જો   E-KYC  ન થાય તો શું રેશનકાર્ડ બંધ થઈ જશે.?

  • Ans : હા, જો રાશન કાર્ડ ધારોકો  31 ડિસેમ્બર 2024 સુધીમાં E-KYC  ન કરાવે તો તેમનો રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવશે અને તેમને રેશનકાર્ડ લગતી કોઈપણ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.

 2- આ રાશનકાર્ડ મા કરેલા  નિયમોનું બદલાવ  દેશના બધા જ રાજ્યોમાં  લાગુ પડશે ?

  •  Ans : હા રાશનકાર્ડમાં બદલાવ કરેલા નિયમોનું હા 1 જાન્યુઆરી, 2025થી આખા દેશના રાજ્યોમાં લાગુ કરવામાં આવશે .

૩- રેશન કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે ?

  • Ans : હા,  રેશનકાર્ડ ઈ-કેવાયસી  અને અપડેટ પ્રોસેસ કરવા આધાર કાર્ડ ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ છે.

4- શું ઉમેદવાર રેશન કાર્ડ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે?

  • Ans : હા,  રેશનકાર્ડ ધારક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરી શકે છે પણ  એક અગત્યના નિયમ અનુસરવું પડશે .

5-શું  રેશનકાર્ડ માટે વિદેશી નાગરિક અરજી કરી શકે છે?

  • Ans : ના, રેશન કાર્ડ માટે વિદેશી નાગરિક અરજી કરી શકે નહીં  રેશનકાર્ડ માત્ર ભારતમાં રહેતા નાગરિકો  માટે છે .

આ પણ વાંચો : Post Office New Scheme : દર મહીને 5000 નું રોકાણ કરી મેળવો 8 લાખ રૂપિયા

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!